મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે માં નર્મદાની પૂજા કરી, પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાધ્યો
નર્મદા જિલ્લા, 8 એપ્રિલ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી પંચકોશી નર્મદા પરિક્રમાના અવસરે સોમવારે સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે માં નર્મદ?...