WTC ફાઇનલમાં આ 2 ભારતીયોની એન્ટ્રી, આ એમ્પયારનો બનશે ‘મોટો રેકોર્ડ’
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 11 થી 15 જૂન દરમિયાન ક્રિકેટના મક્કા, લોર્ડ્સ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 માં ટકરાશે. આ માટે ક્રિસ ગેફની અને રિચાર્ડ ઇલિંગવર્થને આ મેચ માટે ઓન-ફિલ્ડ અ?...