Paracetamol Tablet સહિત 50 થી વધુ દવાઓ ટેસ્ટમાં થયા ફેલ, સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરી
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ક્વોલિટી ટેસ્ટમાં 53 દવાઓ ફેલ થઈ છે. આમાં બીપી, ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે. CDSCO જે દવાઓ નિષ્ફળ ગઈ છે તેમા?...