TATAનો કમાલ! દેશમાં પહેલીવાર લોન્ચ કરી ઓટોમેટિક CNG કાર, કિંમત બસ આટલી
દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે આજે સ્થાનિક બજારમાં સત્તાવાર રીતે દેશની પ્રથમ ઓટોમેટિક CNG કાર લોન્ચ કરી છે. કંપનીએ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે તેની સૌથી સસ્તી Tiago CNG AMT અ?...