વિષ્ણુદેવ સાય બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, રાજ્યને બીજી વાર મળ્યાં આદિવાસી CM, મોદી-શાહ રહ્યા શપથમાં હાજર
PM મોદીની હાજરીમાં વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢનાં CM તરીકે શપથ લીધાં. અજિત જોગી બાદ રાજ્યને બીજી વાર આદિવાસી સીએમ મળ્યાં છે. શપથવિધિ બાદ CM વિષ્ણુદેવ સાય મંત્રાલય પહોંચશે. https://twitter.com/ANI/status/1734883317621854477 PM મોદ?...
કોંગ્રેસ પાસેથી ઝૂંટવાશે છત્તીસનો ગઢ, રાજસ્થાનમાં આવશે ‘ભગવાધારી’, ‘લાડલી’ બહેનોએ MPમાં કમલને વધાવ્યા: તેલંગાણામાં પીઠ થાબડશે કોંગ્રેસ
હાલ ચાર રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે જ્યાં તાજેતરમાં મતદાન પૂર્ણ થયું હતું. અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તે મુજબ પરિણામમાં ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ છે. તે જ સમયે, તેલંગાણામાં કોંગ્રે...
અયોધ્યામાં મંદિર જ નહીં, પ્રભુ શ્રીરામના નામે અદ્યતન એરપોર્ટ પણ: ₹350 કરોડના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું PM મોદી કરશે લોકાર્પણ, CM યોગી-કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કર્યું નિરીક્ષણ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલા જન્મભૂમિ પર મંદિર નિર્માણ પહેલા શ્રીરામ એરપોર્ટનું કામ પણ પૂર્ણ થઈ જશે. તેનું નિર્માણ કાર્ય 15 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના મુ?...
મસ્જિદો પરથી હટાવાયા 3238 લાઉડસ્પીકર, 7288નો કરાવ્યો અવાજ ધીમો, 22 ડિસેમ્બર સુધી ચાલશે યોગી સરકારનું આ અભિયાન
ઉત્તર પ્રદેશ પોલીસ 23 નવેમ્બર 2023થી રાજ્યભરમાં ઈબાદતગાહો અને મસ્જિદોમાં લગાવવામાં આવેલા ગેરકાયદેસર લાઉડસ્પીકર સામે ઝુંબેશ ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ 3000થી વધુ લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે. ?...