ઉનાળામાં ખાઓ છો દહીં તો જાણો તેનાથી થતા નુકસાન, આ 5 લોકોએ ભૂલથી પણ દહીંનું સેવન ન કરવું જોઈએ
ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ આહારમાં દહીંનો સમાવેશ કરવાની સલાહ આપે છે. દહીંમાં ઠંડકની અસર હોય છે જે ગરમીથી બચાવવામાં મદદરૂપ થાય છે. દહીં પાચન, રોગપ્રતિકારક શક્તિ, આંતરડાના સ્વાસ્થ્ય અને અન્?...