IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં 11 જૂને આવશે ચુકાદો, તાહિર હુસૈન સહિત 11 આરોપીઓની નજર કોર્ટ પર
ફેબ્રુઆરી 2020 દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન હત્યા કરાયેલા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અધિકારી અંકિત શર્મા કેસમાં હવે મહત્વપૂર્ણ તબક્કો આવી પહોંચ્યો છે. દિલ્હીની કડકડડૂમા કો...