અંજલિ મુદ્રા એટલે કે હાથ જોડીને નમસ્તે કરવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો તેના ફાયદા
આજકાલ લોકો દૂરથી એકબીજાને 'હાય-બાય' કહે છે. પરંતુ ભારતીય પરંપરામાં હાથ જોડીને અભિવાદન કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. તમને જણાવી દઈએ કે સદીઓ જૂની આ પરંપરા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક...