પેરિસમાં ઇસ્લામી કટ્ટરપંથીએ ‘અલ્લાહે આદેશ આપ્યો’ કહી ત્રણ મહિલાઓ પર છરીથી હુમલો કર્યો, બેની હાલત ગંભીર
ફ્રાન્સની રાજધાની પેરિસના પોર્તે દે ક્લીશી વિસ્તારમાં બે મોટી રસોડાની છરીઓ સાથે આવેલા એક શખ્સે રસ્તા પર ત્રણ મહિલાઓ પર હુમલો કર્યો હતો. સોમવાર, 27 જુલાઈ 2026ના રોજ બનેલી આ ઘટનામાં 19, 24 અને 36 વર્ષની...