PM મોદીને મળ્યુ કુવૈતનું સર્વોચ્ચ સન્માન, ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી કરાયા સન્માનિત
PM મોદી બે દિવસની કુવૈત મુલાકાતે છે. 43 વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત PM મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબાર અલ કબીર’ થી સન્માનિત કર્ય?...