નાંદોદમાં આર.ટી.ઈ. કૌભાંડનો પર્દાફાસ, TDOની બદલીથી વિવાદ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આર.ટી.ઈ. (રાઇટ ટુ એજ્યુકેશન) યોજનાનો લાભ લેવા બનાવટી આવકના દાખલાઓનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભદામ ગામના રાહુલ પ્રજાપતિએ વાર્ષિક માત્ર 18,000 રૂપિયાની આવક દ?...