એકાદશી પર ચોખા કેમ ન ખાવા જોઈએ? ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જાણો
હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એકાદશી મહિનામાં બે વાર આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એ?...