વિશ્વ રેડિયો દિવસ 2026 : અમરેલીના 80 વર્ષીય ‘રેડિયો મેન’ સુલેમાન દલનો અનોખો સંગ્રહ
આજે 13મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટના યુગમાં મનોરંજનના સાધનો બદલાયા હોવા છતાં રેડિયોનું મહત્વ આજે પણ અડગ છે. ગુજરાતના અમરેલી જ...