બાલાસોરના જંગલમાંથી મળ્યાં 5 નાનકડા ઓરંગુટાન, વન્યજીવ તસ્કરીની આશંકા
ઓડિશાના બાલાસોર જિલ્લામાંથી વન્યજીવ જગતને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગરાઈ વિસ્તારના બાદાપાઈ ગામ નજીક આવેલા રણકથા પ્રોટેક્ટેડ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં પાંચ નાનકડા ઓરંગુટાન મળી આવ્ય...