કપડવંજના લહેરજીના મુવાડામાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ
પતિના જ કાકાનો દિકરો તેની પત્નીના પ્રેમમાં પડયો હતો કપડવંજ તાલુકા લહેરજીના મુવાડા તાબે ભુતિયા ગામમાં છુટક ડ્રાઇવિંગ કામ અને ખેતી સાથે સંકળાયેલાની પત્નીને તેના જ કાકાના દિકરા સાથે પ્રેમ ?...
કપડવંજ હનીટ્રેપનો પર્દાફાશ : ૯ આરોપી સકંજામાં
ગાંધીનગર, સાબરકાંઠાના હિંમતનગરના અને કપડવંજના ૯ આરોપીઓની કરતૂત બહાર આવી કપડવંજમાં એક હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. એક ગેંગ દ્વારા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી નાણાં ખંખેરવાનું ગુનાહ?...
કપડવંજની સાગર બેકરીના શબ્બીરહુસેન તથા ઈરસાદહુસેનની કમાલ
પીએફએમઈ યોજના અંતર્ગત ઈરસાદહુસેન અને શબ્બીર હુસેનને બેકરી પ્રોજેક્ટ માટે મળી રૂ. ૧૦ લાખની સબસીડી સહાય સુવિખ્યાત ફ્રેન્ચ લેખક આન્દ્રે ગિડે કહે છે કે કિનારાને છોડવાના સાહસ વિના માણસ સમુદ્?...
કપડવંજના પુનાદરા – વાઘજીપુર ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના- વોટરશેડ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ખેડા-નડિયાદ દ્વારા કપડવંજના પુનાદરા -વાઘજીપુર ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ (પીએમકેએસવાય ડબલ્યુ ૨.૦ આતરસુંબા પ્રોજેક્ટ) અંતર્ગત કાર?...
કપડવંજમાંથી નુરીસિંગ સીંકલીગરનો સાગરીત ઝડપાયો
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સુચનાનુસાર સર્વેલન્સની ટીમ કાર્યરત હતી. દરમિયાન પો.કો.ને બાતમી મળી હતી કે ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના અલગ-અલગ ચાર જેટલા મિલકત સંબંધી ગુન્હાઓ નુરસિંગ સ?...
કપડવંજમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
કપડવંજ રૂરલ પોલીસે સાવલી પાટિયા પાસેથી ૪,૧૮,૫૦૦ના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે કુલ રૂ. ૧૧,૨૮,૫૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી છે. ઉતરાયણ નજીક આવતી હોવાથી પતંગ અને દોરીનો હોલસેલનો ધંધો શ?...
કપડવંજમાંથી વિજિલન્સે 5 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
દારૂનો જથ્થો બાપુનગરના બુટલેગર મુન્નાને આપવાનો હતોઃ 2ની અટક, 4 વોન્ટેડ સ્ટેટ મોનિટરીંગ સેલે કપડવંજ- મોડાસા હાઈવે પરની કુબેરનગર ચોકડી પાસેથી પસાર થતી કારમાંથી રૂ 5.04 લાખનો વિદેશી દારૂ સાથે બે...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કપડવંજમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન, કપડવંજ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને પ્રજાના પ્રશ્નો ?...
કપડવંજની સોસાયટીઓ છેલ્લા 10 દિવસથી નર્કાગાર
તપોવન, માણેકબાગ, એચ એમ કોલોનીમાં દસ દિવસથી પાણીના તળાવ યથાવત કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલી ઉમિયા પાર્ક, રત્નસાગર, તુલસી વિલા સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયા છે. રાંધણ ...
કપડવંજના નવા રતનપુરામાં કાદવ કીચડમાં સ્મશાનયાત્રા નીકળી
આગામી સમયમાં આ રસ્તો નહીં બને તો ગ્રામજનો આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી કપડવંજ તાલુકાના દંતાલી ગ્રામ પંચાયતના પેટાપરા નવા રતનપુરા અને જૂના રતનપુરાનો અઢી કિલોમીટરનો રસ્તો કાદવ-કીચડથી...