થરાદના ઉત્સાહીત કાર્યકરની એબીવીપી પ્રદેશ કારોબારી સદસ્યમાં નિમણૂક થઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્રના નિર્માણનુ ઘડતર કરતું સંગઠન છે, જોકે એબીવીપી દ્વારા ૭મી જાન્યુઆરીથી ૯મી જાન્યુઆરી સ?...