CPR શું છે, CPR ક્યારે આપવું અને ક્યારે ન આપવું જોઇએ. આ જીવન-બચાવ કૌશલ્ય વિશે જાણકારી મેળવીએ
CPR શું છે? CPR એટલે કાર્ડિયો-પલ્મોનરી રિસસાઇટેશન. જેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય તેવા વ્યક્તિના મગજમાં અસ્થાયી રૂપે ઓક્સિજનયુક્ત રક્તનું પરિભ્રમણ કરવા માટે તે એક કટોકટીની સારવાર છે.સીપીઆર ?...