કેદારનાથ રૉપ-વે, 36 મિનીટમાં થશે 9 કલાકની યાત્રા, મોદી કેબિનેટનું હેમકુંડ સાહિબને લઇને પણ મોટું એલાન
ભારત સરકાર ઉત્તરાખંડમાં બે મહત્વપૂર્ણ રોપ-વે પ્રોજેક્ટ્સ શરૂ કરી રહી છે, જે પ્રવાસીઓ અને ભક્તો માટે યાત્રાને વધુ સુવિધાજનક અને ઝડપી બનાવશે. કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ: લંબાઈ: આ રોપ-વે ગૌરી?...