તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટરને ફરી એકવાર આવેદનપત્ર
તાપી જિલ્લામાં ખ્રિસ્તી સમુદાયો દ્વારા તારીખ 25 મી ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ કરવા માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર પાસે પરમિશન ની સાથે સુરક્ષા આપવામાં આવે એવી માંગ સાથે ત...