સંભલમાં મંદિરના પ્રાચીન કૂવાનું ખોદકામ: માતા પાવર્તી અને ગણેશ-કાર્તિકેયની મૂર્તિઓ મળી
ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરમાં જ 46 વર્ષથી બંધ જૂના શિવ મંદિરને વહીવટીતંત્રએ ખોલાવ્યું હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે એક હનુમાનજીની મૂર્તિ અને કૂવો પણ મળી આવ્યો હતો. હવે વહીવટીત?...