મોડાસામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી શંકાસ્પદ 880 કિલો માંસ પકડાયું.
ટાઉન પોલીસે ગાડીના ચાલક અને પાયલોટિંગ કરતા ગાડી ચાલકની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી. મોડાસામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી શંકાસ્પદ 880 કિલો માંસ ઝડપાતાં પીલીસે ગાડી અને અન્ય ગાડીનો ...