આણંદ મહાનગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર અત્યાચાર વિરુદ્ધ ગૌરક્ષા દળ દ્વારા આવેદન
આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર લાકડીઓ વડે અત્યાચાર કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે પોલીસ મથકે આવેદન આપવામાં આવ્યું આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને હિન્દુ સ...