ખેડા જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપકેન્દ્રોના નવીન મકાનોનું ઈ-લોકાર્પણ
ખેડા જિલ્લામાં વસો તાલુકામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય અને પોલિટેકનિક કોલેજ ખાતે રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર?...