1984ના શીખવિરોધી રમખાણોના એક કેસમાં સજ્જન કુમાર દોષમુક્ત, પરંતુ અન્ય કેસોની સજાથી જેલમાં જ રહેશે
1984ના શીખવિરોધી રમખાણોના બે કેસમાં દિલ્હી હાઈકોર્ટે પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારને દોષમુક્ત જાહેર કર્યો છે. આ મામલો જનકપુરી અને વિકાસપુરીમાં થયેલા રમખાણો સાથે સંબંધિત છે, જેમાં બે લોકો?...