ફાલ્ટા પેટાચૂંટણી પહેલા TMCને ઝટકો : ઉમેદવાર જહાંગીર ખાને ઉમેદવારી પાછી ખેંચી
પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી પુનઃચૂંટણી પહેલાં Trinamool Congress (TMC)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના ઉમેદવાર જહાંગીર ખાનએ અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ફા?...