મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર ‘નો વ્હીકલ’ ઝોન જાહેર
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાનો પાંચમું સ્નાન મહોત્સવ મહા પૂર્ણિમા, બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ શહેર તરફ આગળ વધી રહ્યા છે, જેને ધ?...