‘હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ’, ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા
તિબેટીયન ધર્મગુરુ 14માં દલાઈ લામાએ શનિવારે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત વિશે અફવાઓ પર પૂર્ણવિરામ લાવતા કહ્યું કે, 'લોકોની સેવા કરવા માટે હું કદાચ આગામી 30-40 વર્ષ સુધી જીવિત રહું તેવી આશા છે.' શ?...