તુલસી પૂજા કરતી વખતે ન કરતાં આ 6 ભૂલ, નહીં તો વધશે તમારી મુશ્કેલી!
સનાતન ધર્મમાં તુલસીના છોડને દિવ્ય અને પવિત્ર માનવામાં આવે છે. તે માત્ર આસ્થાનો પ્રતીક જ નહીં પણ આચારશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. તુલસીના છોડ સાથે માતા લક્ષ્મી અને...