યુપીઆઇ ટ્રાન્જેક્શન્સનો આંકડો નવા વિક્રમી સ્તરે પહોંચ્યો: નાણાં મંત્રાલય
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ)એ ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ નોંધાવી છે. નાણા મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, 2024ના જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન યુપીઆઈ દ્વા?...