ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિરનો નિર્ણય, નારિયેળ-માળા-પ્રસાદ પર રોક
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને આતંકી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્?...