સુરતના રત્ન કારીગરોએ હીરાથી જડ્યો ભારતનો નકશો, PM મોદીએ કર્યા વખાણ, ખાસિયત અનેરી
ભારતના જાણીતા હીરાના કારીગરોએ 35,000 મિનિટ મહેનત કરીને ભારત દેશના આકારમાં નિર્માણ કર્યું છે. આ હીરાની વિશેષતા એ છે કે તે દેશની એકતા, સુંદરતા અને સ્થાયી ચમકને દર્શાવે છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મ...