ભારતની નવી વૈશ્વિક વ્યૂહરચના : ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને રશિયા સાથે કરારો દ્વારા ‘સ્ટ્રેટેજિક ઓટોનોમી’ને મજબૂતી
બદલાતા વૈશ્વિક સમીકરણો અને મહાસત્તાઓ વચ્ચે વધતી જતી ભૂરાજકીય ખેંચતાણ વચ્ચે ભારતે એક સંતુલિત અને અત્યંત વ્યૂહાત્મક વિદેશ નીતિ અપનાવી છે. તાજેતરમાં ભારતે ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને રશિ...