નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડે પરિવાર-મિત્રવર્તુળ સાથે પૂર્ણ કરી પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા
માં નર્મદાની પરિક્રમા કરીને શાંતિ અને ઉર્જાનો અનુભવ થયો છે - નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ પરિક્રમાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્ય માટે ખડેપગે ફરજ બજાવતા અધિકારીઓ સાથે મુલાકાત કર?...