પહેલાગામ હુમલાની કોઈપણ માહિતી હોય તો NIAને ફોન કરો, તપાસમાં મદદ કરો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તમામ પ્રવાસીઓ, મુલાકાતીઓ અને સ્થાનિકોને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગેની માહિતી આપવા અપીલ કરી છે. NIA એ દરેકને અપીલ કરી છે કે જો તેમની પાસ?...