બનાસકાંઠા પાલનપુર જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત કચેરી, સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અ...