નરેન્દ્ર મોદીની પૂર્વ બ્રિટિશ PM ઋષિ સુનક સાથે મુલાકાત, ભારત-યુકે સંબંધો પર કરી ચર્ચા
બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક PM મોદીને મળ્યા છે. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. આ દરમિયાન PM મોદી બધાને મળ્યા. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ ?...