અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમારનીની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
પ્રાયોજના વહીવટદારશ ની કચેરી હસ્તક જિલ્લાના વિવિધ વિભાગોના ૨૨ હેડમાં ચાલતા પ્રગતિ હેઠળના અને પૂર્ણ થયેલા વિકાસ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિ...