નોઈડા હિંસા કેસમાં મોટો ખુલાસો : રાષ્ટ્રીય જનતા દળનાં પ્રવક્તાઓ પર FIR, ભ્રામક વિડિયો શેર કરવાનો આરોપ
ઉત્તર પ્રદેશના Noidaમાં મજૂરોના વેતન વધારાની માંગણી દરમિયાન થયેલી હિંસા હવે નવા રાજકીય અને કાનૂની વળાંક પર પહોંચી છે. આ કેસમાં Rashtriya Janata Dal (RJD)ના બે રાષ્ટ્રીય પ્રવક્તાઓ વિરુદ્ધ FIR નોંધાતા મામલો વધુ ગ...