West Bengal Election 2026 : “બંગાળમાં કમળ ખીલ્યું, આ જનશક્તિનો વિજય” — PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
દેશના પાંચ રાજ્યો — પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે 4 મે, સોમવારથી જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે અને દેશભરમાં રાજકીય ગ?...