કેવા સંબંધ ઈચ્છો છો તે તમે જ નક્કી કરો…’, વિદેશમંત્રી જયશંકરનું બાંગ્લાદેશને અલ્ટીમેટમ
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન અને મોહમ્મદ યૂનુસના સત્તામાં આવ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધોમાં તણાવ આવી ગયો છે. હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસા પર ભારત અવાજ ઉઠાવી રહ્યો છે. બીજ...