બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક પદ્મશ્રીમનોજ કુમારનું આજે શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓએ 87 વર્ષની ઉંમરે આજે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ તેમની દેશભક્તિ વાળી ફિલ્મો માટે જાણીતા હતા. દેશ...