ભારતની બ્રહ્મોસ મિસાઇલની ન્યુ જનરેશન કેવી હશે, ડીઆરડીઓએ આપી જાણકારી
ભારતનું ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વમાં હાલ ચર્ચામાં છે. તેમાં પણ ઓપરેશન સિંદૂર બ્રહ્મોસ મિસાઇલની તાકતે દુનિયાને અચંબિત કરી દીધી છે. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ડીઆરડીઓના ચેરમેન ડો. સમ?...