ભગવાન શિવ કોની તપસ્યામાં રહે છે લીન ? કોણ છે મહાદેવના આરાધ્ય ?
ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને પૂજનીય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. ભગવાને દેવાના દેવ કહેવામાં આવે છે.જ્યારે ભગવાન શિવ તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ છે ત્યારે મનમાં જિજ્ઞાસા થા?...