Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

ભારત

2,438 stories

દેહરાદૂનમાં મોટું ફ્રોડ કાંડ : રાહુલ ગાંધીના PA બની કરોડોની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

દેહરાદૂન પોલીસે એક ચોંકાવનારી છેતરપિંડીના કેસમાં અમૃતસરના રહેવાસી 42 વર્ષીય ગૌરવ કુમારની ધરપકડ કરી છે. આરોપી પોતે રાહુલ ગાંધીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) તરીકે ઓળખ આપી દેશભરના કોંગ્રેસી નેતાઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે…

· 2 min read

ભારતનો વૈશ્વિક સ્ટાર્ટઅપ દમખમ : પેરિસમાં ‘ભારત ઇનોવેટ્સ 2026’ રોડ-શો, નીસમાં ગ્રાન્ડ સમિટની તૈયારી

ભારતએ ડીપ-ટેક ક્ષેત્રમાં પોતાની વધતી શક્તિનું પ્રદર્શન કરતાં પેરિસમાં ભવ્ય રોડ-શો યોજીને ‘ભારત ઇનોવેટ્સ 2026’ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર રજૂ કર્યો છે. આ રોડ-શોનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સંસ્થાઓને ભારતના નવીન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે જોડવાનો હતો. આ કાર્યક્રમ આવનારા…

· 2 min read

ઉના શહેરમાં અશાંત ધારો અમલમાં : 5 વર્ષ સુધી મિલકત સોદા પર કડક નિયંત્રણ, સરકારનો મોટો નિર્ણય

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ જાળવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઉના પોલીસ સ્ટેશન હેઠળના ચોક્કસ વિસ્તારોમાં 1 મે 2026થી આગામી પાંચ વર્ષ માટે Disturbed Areas Act, 1991 (અશાંત ધારો) અમલમાં મૂકવામાં…

· 2 min read

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેગા કાર્યવાહી : રાજકોટમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર, કરોડોની જમીન કબજામુક્ત

રાજકોટ શહેરમાં ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની ટાઉન પ્લાનિંગ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં મેગા ડિમોલિશન હાથ ધરી કરોડો રૂપિયાની સરકારી જમીન કબજામુક્ત કરી છે. આ કાર્યવાહી ખાસ કરીને વોર્ડ નંબર 10, 11 અને 12માં…

· 2 min read

ગાંધીધામમાં FOKIA સેમિનાર, નવા શ્રમ કોડ્સથી ઉદ્યોગ ક્ષેત્રને મળશે નવી દિશા

ભારતના નવા શ્રમ કાયદા સુધારાઓના પરિવર્તનકારી પ્રભાવને ઉજાગર કરવા માટે Federation of Kutch Industries Associations (FOKIA) દ્વારા ગાંધીધામમાં વિશેષ સેમિનાર યોજાયો હતો. Society of Human Resource Professionals (SHRP), વડોદરા અને Tolani Motwani Institute of Management Studies (TMIMS), આદિપુરના સહયોગથી યોજાયેલા…

· 3 min read

હિમંતા બિસ્વા સરમાએ સોંપ્યુ રાજ્યપાલને રાજીનામુ, આસામમાં નવી સરકાર રચનાની પ્રક્રિયા શરૂ

2026ની આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ અનુસંધાનમાં, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા એ પોતાના મંત્રી પરિષદ સાથે રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ,…

· 2 min read

‘કોંગ્રેસે દગો આપ્યો, ટીવીકેને ટેકો આપવા બદલ તેમને પસ્તાવો થશે’, જાણો કેમ ગુસ્સે થયા ડીએમકે પ્રવક્તા?

ડીએમકે સાથે જોડાણ કરીને તમિલનાડુની ચૂંટણી લડનાર કોંગ્રેસ પાર્ટીએ અભિનેતા વિજયની પાર્ટી, ટીવીકેને ટેકો આપવાની જાહેરાત કરી છે, જે રાજ્યમાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવે છે. 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં બહુમતીનો આંકડો 118 છે, જેમાં ટીવીકે 108 બેઠકો જીતી છે. દરમિયાન,…

· 3 min read

સંદેશખાલીમાં ચૂંટણી બાદ હિંસા : પોલીસ અને CRPF પર ગોળીબાર, 5 જવાન ઇજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ હિંસાની ઘટનાઓ અટકતી નથી. તાજેતરમાં સંદેશખાલી વિસ્તારમાં પોલીસ અને કેન્દ્રીય બળો પર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. મંગળવારે (5 મે) રાત્રે પોલીસ અને…

· 3 min read

NIAની મોટી કાર્યવાહી : ISIS પ્રેરિત રાઈસિન હુમલા કાવતરામાં 3 આતંકીઓ સામે ચાર્જશીટ દાખલ

ભારતમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી હેઠળ મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. National Investigation Agency (NIA)એ નવેમ્બર 2025માં ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકવાદીઓ સામે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ આરોપીઓ ISISની કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત હતા અને રાઈસિન જેવા ઘાતક કેમિકલ…

· 3 min read

ટ્રમ્પે બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત માટે પીએમ મોદીને અભિનંદન આપ્યા

USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં Bharatiya Janata Party (BJP)ની ભવ્ય જીત બદલ ભારતના પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. ટ્રમ્પે આ જીતને ‘ઐતિહાસિક’ ગણાવી અને તેને જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ જણાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના સંદેશમાં…

· 2 min read