PM મોદીના ઐતિહાસિક રેકોર્ડ પર ભૂટાનના PMનો ભાવુક સંદેશ : ‘તમે માત્ર મિત્ર નહીં, મારા મોટા ભાઈ અને માર્ગદર્શક છો’
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળનો નવો રેકોર્ડ સ્થાપ્યા બાદ વિશ્વભરમાંથી તેમને અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. આ દરમિયાન ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ વડાપ્રધાન મોદીને એક ભાવનાત્મક અને હૃદયસ્પર્શી પત્ર લખીને શુભેચ્છા પાઠવી છે. પોતાના…










