ભારતનું સંરક્ષણ ક્ષેત્ર થયુ મજબૂત, ઓપરેશન સિંદૂરથી દુનિયામાં વાગ્યો ડંકો
ગત 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણી પર ભારત દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા કરવામાં આવેલા હુમલામાં મેડ ઇન ઇન્ડિયા બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે, જ્યારે પાકિસ્તાને ભાર...