મોદી સરકારે લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણીને નવા CDS તરીકે કર્યા નિયુક્ત
ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણ્યમને દેશના આગામી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિમણૂક કરી છે. તેઓ વર્તમાન CDS જનરલ અનિલ ચૌહાણનું સ્થા...
ભારતીય નૌસેનાને નવા વડા : વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન બન્યા આગામી નેવી ચીફ, 31 મેના રોજ સંભાળશે પદ
ભારત સરકારે લશ્કરી નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પદ સંભાળશે અને 31 ડિસેમ?...
2047 સુધી આધુનિક અને શક્તિશાળી સેના માટે ‘ડિફેન્સ ફોર્સિસ વિઝન’ રોડમેપ રજૂ
ભારતની સશસ્ત્ર દળોને ભવિષ્યના યુદ્ધ માટે વધુ આધુનિક અને સક્ષમ બનાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ મંગળવારે South Block ખાતે “ડિફેન્સ ફોર્સિસ વિઝન” નામનો મહત્વપૂર્ણ રોડમેપ રજૂ કર્યો. આ વ્યાપક ?...
સેના અને નૌકાદળને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે કરી ₹4,666 કરોડની મેગા ડીલ
ભારતીય સંરક્ષણ મંત્રાલયે દેશની સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતાઓને વધુ આધુનિક, અસરકારક અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલય દ્વારા કુલ ₹4,666 કરોડના બે મોટા સં...
જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર આતંકી કનેક્શન સામે મોટી કાર્યવાહી, અનેક સ્થળોએ સશસ્ત્ર દળોના દરોડા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક સામે સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓએ એક વ્યાપક અને સંકલિત અભિયાન શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, જમ્મુ-કાશ્મીર પોલીસ, કેન્દ?...
અમિતાભ બચ્ચને નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી, ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી કહ્યું- ‘મને ગર્વ છે’
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી હતી અને એ જહાજ પર આખો દિવસ વિતાવીને પોતાનો અત્યંત ગૌરવભર્યો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેમણ...
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યા...
સર્વપક્ષીય બેઠકમાં રક્ષામંત્રીએ આપ્યું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર યથાવત
ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, બંને બાજુ અશાંતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પીએમ નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા ...
દેશની સેનાને મજબૂત બનાવવા કેન્દ્રનો મોટો નિર્ણય, રૂ.22,000 કરોડના 5 ડિફેન્સ પ્રસ્તાવને આપી મંજૂરી
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા 3 ડિસેમ્બરના રોજ ₹21,772 કરોડના પાંચ મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપવી ભારતના રક્ષાખંડ માટે મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસ્તાવો સુરક્ષા તત્પરતા સુધારવા અને ?...