માર્ચમાં ગરમી રેકોર્ડ તોડશે, IMDએ આપી વોર્નિંગ, તાપમાનનો પારો જશે 40 ડિગ્રીને પાર
ભારતીય હવામાન વિભાગે આગામી મહિના એટલે કે માર્ચમાં અસામાન્ય અને રેકોર્ડતોડ ગરમી પડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી મહિને દેશના કેટલાય ભાગોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને ?...