ગુજરાતને સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાનો સંકલ્પ : ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગાંધીનગરથી પ્રારંભ, ગંદકી કરનારાઓને CMની કડક ચેતવણી
ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય ક?...