નડિયાદ ટાઉન પોલીસે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના અને માર્ગદર્શન આપ્યા
અગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ ?...